Beauty Tips: તડકામાં કાળી પડેલી ત્વચા પર લગાવો હોમમેડ ડી ટેન માસ્ક, બ્યૂટી એક્સપર્ટે જણાવી રીત
Home Beauty Tips For Skin Tan Removal : તડકામાં રહેવાથી ચામડી કાળી થઇ જાય છે. જેના કારણે શરીરના અમુક ભાગની ચામડી ગોરી અને અમુક જગ્યાની સ્કીન કાળી દેખાય છે.