મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

છાતીમાં દુખાવો નથી, છતાં હૃદયનો ખતરો છે? આ અજાણ્યા લક્ષણો ઓળખો

જીવનશૈલી | શું તમને લાગે છે કે થોડી વાર ચાલ્યા પછી અચાનક સુસ્તી આવવી કે શ્વાસ ચઢવો એ ફક્ત ઉંમરની નિશાની છે? પરંતુ શું તમે જાણો છો કે વૃદ્ધોમાં હૃદયની કોઈપણ મોટી સ્વાસ્થ્ય સમસ્યા ખૂબ જ શાંતિથી આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અમેરિકામાં ગ્રીન કાર્ડના નવો નિયમ થયો લાગુ, ભારતીય વર્કર્સ સમજી લો, આ બાબતોથી રહો દૂર

US Green Card new rules: યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ભારતીય કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ગ્રીન કાર્ડ અંગે એક નવો નિયમ લાગુ કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

100 કરોડના બજેટથી લઈને કાસ્ટિંગ સુધી, પૃથ્વીરાજે મલયાલમ ફિલ્મોની બોલીવુડ સાથે તુલના કરી

મનોરંજન ન્યૂઝ | પૃથ્વીરાજ સુકુમારને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી બોલિવૂડ શું શીખી શકે છે તેના પર ભાર મૂક્યો છે, તેની અનૌપચારિકતા અને ડાયરેક્ટનેસને તેની સૌથી મોટી શક્તિ ગણાવી છે, ભલે તેની ફિલ્મોમાં ન…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાત સહિત 18 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, IMD ની નવી આગાહી

Today Weather forecast: દેશમાં ખતરનાક ચક્રવાતની ચેતવણી વચ્ચે, હવામાન વિભાગે બીજી ચેતવણી જારી કરી છે, જેનાથી તણાવ વધ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આજનું રાશિફળ, 22 સપ્ટેમ્બર 2026: રાજકીય ક્ષેત્રે સંકળાયેલા મિથુન રાશિના જાતકોને આગળ વધવાની તકો મળશે

Today Horoscope, આજનું રાશિફળ : આજે 22 સપ્ટેમ્બર, 2026, મંગળવાર સાથે ભાદરવો સુદ અગિયારશ તિથિ છે. આજે ચંદ્ર રાશિ મકર છે. આજે સામાજિક અને રાજકીય ક્ષેત્રે સંકળાયેલા મિથુન રાશિના જાતકોને આગળ વધવાની તકો મળ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આઇબુપ્રોફેન, એન્ટાસિડ્સ, હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ આ દવા કેમ ટાળવી જોઈએ?

જીવનશૈલી | જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય, તો તમારે તમારા ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ જ તમારી દવાઓ લેવી જોઈએ, પરંતુ તમારે એવી બાબતોથી પણ વાકેફ રહેવું જોઈએ જે બ્લડ પ્રેશર નિયંત્રણમાં દખલ કરી શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

એક સપ્તાહ સુધી કોફી પીવાનું છોડી દો, શરીરમાં થાય છે આવા ફેરફાર

ઘણા લોકો સવારની શરૂઆત કોફીથી કરે છે. તેઓ દિવસભર ઘણા કપ કોફી પીવે છે. વધુ પડતું કોફીનું સેવન શરીર માટે સારું નથી. જ્યારે શરીરમાં કેફીનનું પ્રમાણ વધે છે ત્યારે તેના કારણે ઘણી સમસ્યાઓ શરુ થઇ જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મોરબી: પિતાની સારવાર માટે પુત્રએ બોન મેરો ટેસ્ટ કરાવ્યો, મેચ ન થતા 5 વર્ષ જૂના બળાત્કારના કેસનો ખુલાસો

મોરબીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બ્લડ કેન્સરથી પીડાતા એક વ્યક્તિ અને તેના પુત્ર વચ્ચે બોન મેરો મેચ ન થતાં પાંચ વર્ષ જૂની કથિત બળાત્કારની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બજારમાંથી મીઠા અને રસદાર ફળો ખરીદવાની સિમ્પલ ટિપ્સ, ખરીદતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

ફળો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે પરંતુ ઘણીવાર બજારમાંથી મોંઘા ભાવે ખરીદેલા ફળો ઘરે લાવ્યા પછી ખાટા કે અંદરથી સૂકા નીકળે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ચેન્નાઈ સુપર કિંગ્સે નવા મુખ્ય કોચની જાહેરાત કરી, આ ભારતીય ખેલાડીને મળી જવાબદારી

IPL 2027 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2027 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે નવા કોચની જાહેરાત કરી હતી. સ્ટીફન ફ્લેમિંગના સ્થાને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનની નિમણૂક કરવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી