રફ એન્ડ ટફ યુઝર્સ માટે વોટરપ્રુફ 5G ફોન લોન્ચ, 8100mAh બેટરી અને 108MP કેમેરા
Honor 600 Elite 5G Launch : સ્માર્ટફોન માર્કેટમાં એક જબરદસ્ત સ્માર્ટફોન લોન્ચ થયો છે, જે ગરમ પાણીમાં પડવાથી પણ બગડશે નહીં. સાથે જ રફ એન્ડ ટફ યુઝર્સ માટે ઉત્તમ ડિવાઇસ સાબિત થઇ શકે છે.