બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોરે 5 ઉમેદવાર જાહેર કર્યા, જાણો કઇ બેઠક પર લડશે જન સુરાજ પાર્ટી
Bihar Legislative Elections 2026 : બિહાર વિધાનસભા ચૂંટણી માટે જન સુરાજ પાર્ટી એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ દરભંગા ટીચર, દરભંગા સ્નાતક, સારણ શિક્ષક, પટના શિક્ષક અને કોસી સ્નાતક વિધાનસભ…