Explained : ખાણી પીણીની ચીજોના ભાવ વધવાના છે! જાણો કારણ
El Nino Effect On India Inflation : ભારતમાં મોંઘીવાર વધવાનું જોખમ છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અનિયમિત રહ્યું છે. જૂનમાં ચોમાસાના પ્રથમ મહિનામાં, સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતા 38% ઓછો હતો…