સુરત — વેપાર
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
Surat Coal Price Hike: મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો અને વેપારીઓ માટે વધુ એક માઠા સમાચાર છે. ખાંડ અને ડુંગળીના ભાવ તો આસમાને પહોંચ્યા જ છે, પણ હવે સુરતના કાપડ ઉદ્યોગ માટે જાણે 'પડતા પર પાટુ' વાગ્ય…
ABP અસ્મિતા