મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરેન્દ્રનગરના સમાચાર

સુરેન્દ્રનગર અને જોડિયું શહેર વઢવાણ કપાસના વેપારનું કેન્દ્ર છે. નાના રણનું ઘુડખર અભયારણ્ય, ખારાઘોડાનાં મીઠાનાં અગર, થાનગઢનો સિરામિક ઉદ્યોગ અને તરણેતરનો મેળો — આ જિલ્લાની ચાર જુદી ઓળખ. કપાસના ભાવ, અગરિયાઓના પ્રશ્નો, વન્યજીવ અને વહીવટના સમાચાર અહીં.