સુરેન્દ્રનગરના સમાચાર
સુરેન્દ્રનગર અને જોડિયું શહેર વઢવાણ કપાસના વેપારનું કેન્દ્ર છે. નાના રણનું ઘુડખર અભયારણ્ય, ખારાઘોડાનાં મીઠાનાં અગર, થાનગઢનો સિરામિક ઉદ્યોગ અને તરણેતરનો મેળો — આ જિલ્લાની ચાર જુદી ઓળખ. કપાસના ભાવ, અગરિયાઓના પ્રશ્નો, વન્યજીવ અને વહીવટના સમાચાર અહીં.
17 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમરેલીના હાડીડા ગામે હચમચાવતી ઘટના, પિતાએ પુત્રીની હત્યા કરી લાશને ફ્રિજમાં મુકી, પિતાએ પણ કર્યો આપઘાત, આર્થિક સંકડામણથી પગલું ભર્યાનું અનુમાન
Gujarat Live Updates આજ 17 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
TV9 ગુજરાતી