તાપીના સમાચાર
તાપી જિલ્લો 2007માં સુરતમાંથી અલગ પડ્યો અને વ્યારા તેનું વડું મથક છે. શેરડી અહીંનો મુખ્ય પાક છે અને ઉકાઈ બંધનું પાણી આ પ્રદેશની ખેતીનો આધાર. આદિવાસી વસ્તી અહીં બહુમતીમાં છે. ખાંડ સહકારી મંડળીઓ, સિંચાઈ, વન અધિકાર અને શિક્ષણને લગતા સમાચાર આ પાના પર.