વડોદરા — ગુજરાત
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો, ખાડે ગયા રસ્તા- જુઓ Video
વડોદરામાં અઢી ઇંચ વરસાદ બાદ ₹4 કરોડના ખર્ચે રિપેર કરાયેલા રસ્તાઓ ફરી ખાડામાં તબદીલ થઈ ગયા છે. પ્રતાપનગર, માર્કેટ ચાર રસ્તા અને અકોટા રોડ સહિતના વિસ્તારોમાં ખાડાઓના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છ…
TV9 ગુજરાતી