મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

Vadodara Breaking News : વડોદરાના જાંબુઆ બ્રિજ પર મહાકાય મગરની લટાર ! કૌતુક સાથે ભયનો માહોલ, જુઓ વીડિયો!

વડોદરાના જાંબુઆ બ્રિજ પર મહાકાય મગર જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં જેમ સિંહોની લટારના દ્રશ્યો જોવા મળે છે તેવી જ રીતે વડોદરામાં ચોમાસા દરમિયાન દર વર્ષે મગરોની લટારના દ્રશ્યો સામે આવતા હોય છે. આવા દ્રશ્યો…

TV9 ગુજરાતી

રેલવેએ શેર કરી વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણની તસવીરો – જુઓ કેવું દેખાય છે સ્ટેશન

વડોદરામાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન તેની ખાસ ડિઝાઇનને કારણે ચર્ચામાં છે. આ સ્ટેશનને ભારતીય રેલવે સ્ટેશન સાથે એવી રીતે જોડવામાં આવી રહ્યું છે જેથી મુસાફરોને શ્રેષ્ઠ કનેક્ટિવિટી મળી રહે.

TV9 ગુજરાતી