મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેરાવળના સમાચાર

વેરાવળ દેશનાં સૌથી મોટાં માછીમારી બંદરોમાં ગણાય છે અને સોમનાથ મંદિરથી થોડે જ દૂર આવેલું છે. સી-ફૂડ પ્રોસેસિંગ અને નિકાસ અહીંનો મુખ્ય ઉદ્યોગ. બોટની અવરજવર, માછીમારોના પ્રશ્નો, યાત્રાળુઓની ભીડ અને સ્થાનિક વહીવટને લગતા સમાચાર અહીં નિયમિત મુકાય છે.