મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

Ahmedabad: ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATS એ કરી ધરપકડ

ABP અસ્મિતા 4 સ્રોતમાં

તમારું શહેર પસંદ કરો

તમારા શહેર અને જિલ્લાના સમાચાર હોમપેજ પર સૌથી પહેલાં દેખાશે. પસંદગી તમારા બ્રાઉઝરમાં જ સચવાય છે — કોઈ લોગિન નહીં.

અત્યારે ચર્ચામાં

બધા જુઓ →
  1. ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર, 44 બેઠકો પર યોજાશે મતદાન; જાણો સમગ્ર વિગત

    ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી 3 સ્રોતમાં

તાજા સમાચાર

દર થોડી મિનિટે આપમેળે અપડેટ થાય છે

રમતગમત

બધા જુઓ →

ઋષભ પંત કેપ્ટન અને સરફરાઝ ખાન બન્યો વાઈસ-કેપ્ટન! BCCI દ્વારા 15 સભ્યોની ટીમની કરાઈ જાહેરાત

Rishabh Pant Irani Cup captain: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ક્રિકેટ ચાહકો માટે એકસાથે ત્રણ અલગ-અલગ ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ABP અસ્મિતા

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 3 દિગ્ગજો થયા બહાર

India vs West Indies ODI: 16 સપ્ટેમ્બર, 2026 ના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતની વનડે (ODI) ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ABP અસ્મિતા

Breaking News: રેડ્ડી એશિયન ગેમ્સ ટીમમાંથી બહાર, પંડ્યા-પંતની છુટ્ટી, ટીમ ઈન્ડિયાની પસંદગીના પાંચ મુખ્ય મુદ્દાઓ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વનડે અને T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યા અને રિષભ પંતને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી, જ્યારે એશિયન ગેમ્સની ટીમમાંથી નીતિશ રેડ્ડી બહાર ક…

TV9 ગુજરાતી

Breaking News: વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતનું પત્તું કપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 2 નવા ખેલાડીઓનો વનડે ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે સ્ટાર વિકેટકીપર બેટસમેન રિષભ પંતની ટીમમાંથી છુટ્ટી થઈ ગઈ છે.

TV9 ગુજરાતી

શૂન્ય જોખમ અને સરકારી ગેરંટી: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ!

જ્યારે સુરક્ષિત રોકાણ અને આકર્ષક વળતરની વાત આવે છે, ત્યારે ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ હંમેશા નાગરિકોની પહેલી પસંદ રહી છે.

ABP અસ્મિતા

બંને હાથે ઝડપી લો આ તક ! 5 સ્ટોકમાં 39 ટકા સુધીના અપસાઇડ ટાર્ગેટ, દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આપ્યું ‘Buy’ રેટિંગ

શેરબજારમાં ચાલતી ભારે હલચલ વચ્ચે કયા શેરમાં પૈસા રોકવા? જો તમે પણ મજબૂત અને સલામત રિટર્ન આપતા શેર શોધી રહ્યા છો, તો દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આગામી 12 મહિના માટે 5 મજબૂત સ્ટોક જાહેર કર્યા છે.

TV9 ગુજરાતી

આંતરરાષ્ટ્રીય

બધા જુઓ →

Breaking News: પાકિસ્તાનની હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર

પાકિસ્તાન હોકી ફેડરેશને પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને માંગ કરી છે કે તેની મેચો તટસ્થ સ્થળે ખસેડવામાં આવે.

TV9 ગુજરાતી

મનોરંજન

બધા જુઓ →

'દાઉદે મને નહોતી બોલાવી', મંદાકિનીએ જણાવ્યું દુબઈ સ્ટેડિયમની એ મુલાકાત પાછળનું સત્ય, જેણે તેનું જીવન બદલી નાખ્યું

બોલિવૂડમાં એક એવો સમય હતો જ્યારે ફિલ્મ ઉદ્યોગ પર અંડરવર્લ્ડનું ભારે વર્ચસ્વ હતું. તે સમયગાળા દરમિયાન અભિનેત્રી મંદાકિની અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની એક તસવીરે ભારે ચર્ચા જગાવી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Trending Video: ગણેશ પૂજામાં વરુણ શર્મા મન્નત માગતો રહ્યો અને પાછળથી સલમાન ખાને મજાક ઉડાવી દીધી

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પોતાના અનોખા અંદાજ અને મસ્તીખોર શૈલી માટે જાણીતા છે. તાજેતરમાં જ સોહેલ ખાનના ઘરે યોજાયેલી ગણેશ પૂજા દરમિયાન સલમાન ખાને કંઈક એવું કર્યું કે, ત્યાં હાજર તમામ લોકો પેટ પકડીને હ…

TV9 ગુજરાતી