મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદ — ગુજરાત

PM મોદીના જન્મદિવસે અમિત શાહ વડનગરમાં, શર્મિષ્ઠા તળાવની મહા આરતી કરી, સાંજે અમદાવાદ આવશે

Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્ત તેમના જન્મસ્થાન વડનગરમાં બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી