Gold Silver Rate In Ahmedabad : સોના-ચાંદીમાં ફરી તેજી, અમદાવાદમાં 24 કેરેટ સોનું ₹1.53 લાખ પહોંચ્યું, જાણો 22K નો આજનો નવો દર !
અમદાવામાં આજે 17 સપ્ટેમ્બર 2026 ના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24K, 22K અને 18K ગોલ્ડના લેટેસ્ટ રેટ સાથે છેલ્લા 10 દિવસ અને એક મહિનાના ભાવમાં થયેલા ફેરફાર પર નજર કરીએ.
TV9 ગુજરાતી