અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
બિલ્ડરો સાવધાન! મચ્છરોનું બ્રિડિંગ મળ્યું તો AMC કરશે સીધી કાર્યવાહી, 16 બિલ્ડિંગ સાઇટ સીલ, જુઓ Video
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને નાથવા AMC એ 1,000 થી વધુ બાંધકામ સાઇટ્સ પર સઘન તપાસ હાથ ધરી છે. 211 સ્થળોએ મચ્છરોના બ્રિડિંગ મળી આવતા નોટિસ અપાઈ.
TV9 ગુજરાતી