અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
અમદાવાદ: વિરમગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતો ફરી થયા આક્રમક, વિવિધ માગણી સાથે યોજી વિશાળ આક્રોશ રેલી- Video
અમદાવાદ: વિરમગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોમાં ફરી વિરોધનો સૂર ઉઠ્યો છે. પાવર ગ્રીડ અને જેટકોના વીજપોલ મુદ્દે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ ખેડૂતોએ આ મુદ્દે વિરોધ નોંધાવી ચુક્યા છે.
TV9 ગુજરાતી
Breaking News : અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી વહેતા…
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જમાલપુર, જગન્નાથ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
TV9 ગુજરાતી