મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

અમદાવાદમાં 30 સપ્ટેમ્બરથી 17મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ, 120 દેશોમાંથી આવી 5000થી વધુ ફિલ્મો

અમદાવાદ શહેરમાં 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન 17મા અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (AIFF) નો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Ahmedabad Breaking : અમદાવાદમાં ધર્મના નામે ₹21.79 લાખની છેતરપિંડી, જૈન ગુરુના ઓડિયો સંભળાવી ઠગાઈ કરનારો ઝડપાયો

અમદાવાદના આનંદનગરમાં જૈન ગુરુ મહારાજના નામે વેપારી સાથે ₹21.79 લાખની ઠગાઈ આચરનાર 8 પાસ ભેજાબાજ તેજસ શાહને પોલીસે ગાંધીનગરના મહુડી સ્ટાફ ક્વાર્ટરથી ઝડપી લીધો છે.

TV9 ગુજરાતી

Breaking News: અમદાવાદમાં રમખાણો દરમિયાન જન્મ, હવે ટીમ ઈન્ડિયાનો ચીફ સિલકેટર બનશે આ ગુજરાતી ક્રિકેટર?

ટીમ ઈન્ડિયાના ચીફ સિલકેટર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ ઓક્ટોબરમાં સમાપ્ત થશે. એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરની જગ્યા લેશે.

TV9 ગુજરાતી