અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
સ્માર્ટ સિટી અમદાવાદ ફરી ડૂબ્યું! અધિકારીઓ-નેતાઓને લઈ જનતામાં ભયંકર આક્રોશ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ ભારે વરસાદ વરસ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે.
ABP અસ્મિતા
Breaking News : અમદાવાદમાં ચાલુ વરસાદે વસ્ત્રાપુર જાઓ તો ધ્યાન રાખજો, વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ, જુઓ Video
અમદાવાદના વસ્ત્રાપુર રેલવે રોડ પર વરસાદ બંધ થયાના બે કલાક બાદ પણ પાણી ભરાયેલા છે. વર્ષોથી સતાવતી આ સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ છે.
TV9 ગુજરાતી