મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

અમદાવાદમાં વરસાદે ખોલી AMCની પોલ, રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ, વાહનો પાણીમાં બંધ પડ્યા

અમદાવાદમાં માત્ર એક કલાકમાં પડેલા ભારે વરસાદે ભારે તબાહી મચાવી હતી. હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે 13 જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં, 20 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

મુમતપુરા રોડ પર તંત્રની બેદરકારીના કારણે ગંભીર ઘટના સામે આવી છે. ઝેબર સ્કૂલની 20 વિદ્યાર્થીઓ ભરેલી બસ રસ્તા પર ખોદવામાં આવેલા ખાડામાં ફસાઈ ગઈ હતી.

TV9 ગુજરાતી

અમદાવાદમાં ધોધમાર વરસાદ, પોશ વિસ્તારો જળબંબાકાર, આગામી 2 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ

Ahmedabad heavy rain red alert updates: અમદાવાદ શહેરમાં કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે આજ સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: અમદાવાદમાં ‘તંત્ર’ ફેલ! પોશ વિસ્તારો બન્યા ‘સ્વિમિંગ પૂલ’, કરોડોનું બજેટ ક્યાં ગયું?

અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે, જેમાં આનંદનગર રોડ અને રાજપથ રંગોલી રોડ નજીકની સોસાયટીઓનો સમાવેશ થાય છે.

TV9 ગુજરાતી

Ahmedabad: માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Ahmedabad Rain: વહેલી સવારથી જ વરસી રહેલા ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શેલા, બોપલ, આંબલી, રોડ સિંધુભવન રોડ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ પાણી ભ…

ABP અસ્મિતા

Breaking News : પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો

શહેરમાં ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 ગુજરાતી