મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News: AMC ઊંઘતું રહ્યું ને અમદાવાદ ડૂબ્યું… સેટેલાઇટ, ઇસ્કોન અને પ્રહલાદનગર પાણીમાં ડૂબ્યા, મનપાના ‘પાપ’ નું પરિણામ ભોગવતી ‘જનતા’

અમદાવાદના બોપલ વિસ્તારમાં સવા ત્રણ ઇંચ વરસાદથી સર્જાયેલ જળબંબાકારની સ્થિતિએ જનજીવન ખોરવી નાખ્યું છે. વાહનચાલકો ફસાયા છે અને વાહનો બંધ પડ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર અને કાંકરિયા વિસ્તારો બન્યા જળમગ્ન, જુઓ Video

પૂર્વમાં ખોખરા, હાટકેશ્વર અને કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 ગુજરાતી