આણંદના સમાચાર
આણંદને દેશની દૂધ રાજધાની કહેવાય છે. અમૂલની સહકારી ડેરીએ અહીંથી શરૂ થઈને આખા દેશના પશુપાલકોનું ચિત્ર બદલી નાખ્યું, અને એનડીડીબી તથા કૃષિ યુનિવર્સિટી આ શહેરને સંશોધનનું કેન્દ્ર બનાવે છે. દૂધના ભાવ, સહકારી મંડળીઓ, ખેતી અને શિક્ષણને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર.
ગુજરાતમાં વરસાદનો કહેર! આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, 38 જળાશયો હાઈ એલર્ટ પર, SDRF અને NDRF તૈનાત
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે જ્યાં આણંદ, અમદાવાદ અને વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી