મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આણંદના સમાચાર

આણંદને દેશની દૂધ રાજધાની કહેવાય છે. અમૂલની સહકારી ડેરીએ અહીંથી શરૂ થઈને આખા દેશના પશુપાલકોનું ચિત્ર બદલી નાખ્યું, અને એનડીડીબી તથા કૃષિ યુનિવર્સિટી આ શહેરને સંશોધનનું કેન્દ્ર બનાવે છે. દૂધના ભાવ, સહકારી મંડળીઓ, ખેતી અને શિક્ષણને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર.

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બોરસદ તાલુકામાં પોણા છ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ABP અસ્મિતા

Gujarat Rain: રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 210 તાલુકામાં મેઘમહેર, બોરસદમાં 5.25 ઈચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક અને ધમાકેદાર બેટિંગ જારી છે. રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં કુલ 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 5.24 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ABP અસ્મિતા