મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

બનાસકાંઠા — ગુજરાત

Breaking News : અંબાજીના પદયાત્રીઓ પર કુદરતનો પ્રકોપ, ભારે વરસાદ અને પવનથી યાત્રા પડકારરૂપ બની, જુઓ Video

બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઈવે પર ભારે પવન અને વરસાદે યાત્રાને પડકારરૂપ બનાવી છે. ભાદરવી પૂનમના પદયાત્રીઓને રસ્તામાં પાણી ભરાવાથી અને પવનથી સેવા કેન્દ્રોના ટેન્ટ ફાટવાથી મુશ્કેલી પડી રહી છે.

TV9 ગુજરાતી

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી

લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી.. ધોધમાર વરસાદ વરસતા પાલનપુરના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થયા.. આઈટીઆઈથી વડગામને જોડતા રસ્તાની તો સૌથી દયનિય હાલત જોવા મળી..

ABP અસ્મિતા

2 સ્રોતમાં — ABP અસ્મિતા

Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

પાલનપુર: હવાામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ABP અસ્મિતા