Banaskantha Breaking News : લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી, રસ્તાઓ બેટમાં ફેરવાયા ! જુઓ Video
બનાસકાંઠામાં જ્યાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે. જ્યાં બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અહીના પાલનપુર ડીસા દાંતા અને અમીરગઢની અંદર વરસાદ વરસ્યો હોવાના સમાચાર સ…
TV9 ગુજરાતી