મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

બનાસકાંઠાના સમાચાર

બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે અને બનાસ ડેરી આ જિલ્લાની સૌથી મોટી આર્થિક તાકાત. ડીસાનો બટાટા પટ્ટો અને અંબાજીનું યાત્રાધામ પણ આ જ જિલ્લામાં આવે છે. દૂધ ઉત્પાદન, બટાટા અને બિયારણના ભાવ, યાત્રા-મેળા તથા સરહદી તાલુકાઓના સમાચાર અહીં મળે છે.

Breaking News : અંબાજીના પદયાત્રીઓ પર કુદરતનો પ્રકોપ, ભારે વરસાદ અને પવનથી યાત્રા પડકારરૂપ બની, જુઓ Video

બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઈવે પર ભારે પવન અને વરસાદે યાત્રાને પડકારરૂપ બનાવી છે. ભાદરવી પૂનમના પદયાત્રીઓને રસ્તામાં પાણી ભરાવાથી અને પવનથી સેવા કેન્દ્રોના ટેન્ટ ફાટવાથી મુશ્કેલી પડી રહી છે.

TV9 ગુજરાતી

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી

લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી.. ધોધમાર વરસાદ વરસતા પાલનપુરના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થયા.. આઈટીઆઈથી વડગામને જોડતા રસ્તાની તો સૌથી દયનિય હાલત જોવા મળી..

ABP અસ્મિતા

2 સ્રોતમાં — ABP અસ્મિતા