બનાસકાંઠાના સમાચાર
બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે અને બનાસ ડેરી આ જિલ્લાની સૌથી મોટી આર્થિક તાકાત. ડીસાનો બટાટા પટ્ટો અને અંબાજીનું યાત્રાધામ પણ આ જ જિલ્લામાં આવે છે. દૂધ ઉત્પાદન, બટાટા અને બિયારણના ભાવ, યાત્રા-મેળા તથા સરહદી તાલુકાઓના સમાચાર અહીં મળે છે.
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
પાલનપુર: હવાામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
Banaskantha Breaking News : લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી, રસ્તાઓ બેટમાં ફેરવાયા ! જુઓ Video
બનાસકાંઠામાં જ્યાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે. જ્યાં બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અહીના પાલનપુર ડીસા દાંતા અને અમીરગઢની અંદર વરસાદ વરસ્યો હોવાના સમાચાર સ…
બનાસકાંઠામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી જળબંબાકાર, પાલનપુરના રસ્તા બન્યા જળમગ્ન
Banaskantha Rain: બનાસકાંઠાના પાલનપુર અને અમીરગઢ પંથકમાં મોડીરાતથી વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર તાલુકામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો.
Gujarat Rain Forecast:10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો