મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

iPhone x NSE IPO : 4.50 લાખ રૂપિયાનો iPhone Duo ખરીદવાની જગ્યાએ NSE IPO માં રોકાણ કરવાથી કેટલો ફાયદો થાય? જાણો ગણતરી

₹4.50 લાખનો ખર્ચ iPhone Duo પાછળ કરવો કે NSE IPOમાં રોકાણ કરવું? આ લેખ આ દ્વિધા પર પ્રકાશ પાડે છે. iPhone એક ઘટતી કિંમતની ઉપભોક્તા વસ્તુ છે, જ્યારે IPO લાંબાગાળાની સંપત્તિ નિર્માણ અને ઇક્વિટી માલિકીની…

TV9 ગુજરાતી

16 September રાશિફળ: 12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો !

16 સપ્ટેમ્બર 2026નો દિવસ 12 રાશિઓ માટે મિશ્ર પરિણામો લઈને આવી રહ્યો છે. કેટલીક રાશિઓને નોકરી અને વેપારમાં નવી તકો મળી શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ ખર્ચ, રોકાણ અને સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી પડશે.

TV9 ગુજરાતી

બેંક FD કે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ? જાણો ક્યાં રોકાણ કરવાથી મળશે વધુ નફો અને સુરક્ષા

આજના સમયમાં જ્યારે તમે તમારી બચતને સુરક્ષિત જગ્યાએ રોકવા માંગતા હોવ, ત્યારે સૌથી પહેલો વિચાર બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) નો આવે છે.

ABP અસ્મિતા

આ તક ભૂલથી પણ ના ચૂકતા! 650% ડિવિડન્ડની ‘મોટી જાહેરાત’, તરત તમારો પોર્ટફોલિયો ચેક કરો

શેરબજારના રોકાણકારો માટે મોટી ખુશખબરી સામે આવી છે. એક દિગ્ગજ કંપનીએ નાણાકીય વર્ષ 2026-27 માટે પોતાના શેરધારકોને 650% ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપની તરફથી પ્રતિ શેર 65 રૂપિયા ચૂકવવામાં આવશે.

TV9 ગુજરાતી

Nifty ના આવશે અચ્છે દિન! ભારતીય શેરબજાર માટે અમેરિકી બેંકની ‘મોટી આગાહી’, રોકાણકારો તેજી માટે થઈ જાય ‘તૈયાર’

અમેરિકી બેંકે ભારતીય શેરબજાર પર પોતાનું વલણ બદલીને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. રિપોર્ટ મુજબ, ડિસેમ્બર 2026 સુધીમાં નિફ્ટી 26,200 ના સ્તર સુધી પહોંચી શકે છે, જે વર્તમાન સ્તરથી લગભગ 12% ની તેજી દર…

TV9 ગુજરાતી

ક્યાં છુપાયેલો છે ભારતનો સૌથી મોટો સોનાનો ખજાનો? KGF પછી કયો છે દેશનો સિક્રેટ ‘ગોલ્ડ હબ’?

શું તમે જાણો છો કે ભારતનું 99% સોનું માત્ર એક જ રાજ્યમાંથી આવે છે? KGF બંધ થયા પછી ક્યાંથી નીકળે છે દર વર્ષે 1.8 ટન સોનું? શું સામાન્ય નાગરિક જમીનમાંથી સોનું ખોદી શકે કે સરકાર લઈ લેશે?

TV9 ગુજરાતી

Share Market Crash : શેરબજાર 778 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના અધધધ... ₹ 9.17 લાખ કરોડ સ્વાહા

Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં સુધારે ખુલ્યા બાદ વેચવાલીના દબાણથી સેન્સેક્સ નિફ્ટી મોટા કડાકા સાથે બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 778 પોઇન્ટ ઘટીને 740003 બંધ થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સોના-ચાંદીના રોકાણકારો ચિંતામાં મુકાયા? પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે ભડકે બળ્યા કાચા તેલના ભાવ, સોનાની ચમક કેમ અચાનક ગાયબ થઈ ગઈ?

પશ્ચિમ એશિયાના યુદ્ધ અને હુમલા વચ્ચે ક્રૂડ ઓઇલ 106ડૉલરને પાર પહોંચી ગયું છે! બીજી તરફ, આંતરરાષ્ટ્રીય માર્કેટના મોટા ખેલ વચ્ચે સોના અને ચાંદીમાં અચાનક મોટો કડાકો બોલાયો છે, શું રોકાણકારોના પૈસા ડૂબી જશ…

TV9 ગુજરાતી