VIDEO: 'એકદંતાય વક્રતુંડાય...' એન્ટિલિયાના ગણેશોત્સવમાં રાધિકા અંબાણીએ કર્યો ભક્તિમય ડાન્સ
Radhika Merchant Ganpati Dance Video Viral: ગણેશોત્સવના દેશવ્યાપી ઉત્સાહ વચ્ચે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ભગવાન ગણેશ (બાપ્પા)નું સ્વાગત કરવામાં આવ્યું છે.
શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.
Radhika Merchant Ganpati Dance Video Viral: ગણેશોત્સવના દેશવ્યાપી ઉત્સાહ વચ્ચે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ભગવાન ગણેશ (બાપ્પા)નું સ્વાગત કરવામાં આવ્યું છે.
stock market crash: મંગળવારનો દિવસ ભારતીય શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે ભારે નિરાશાજનક અને અશુભ સાબિત થયો છે. બજારની ગતિશીલતા અચાનક એવી રીતે બદલાઈ ગઈ કે મોટા મોટા એક્સપર્ટ્સ અને રોકાણકારો મૂંઝવ…
શું તમે પણ તમારા ₹1 લાખના રોકાણને આગામી 10 વર્ષમાં બમણાથી પણ વધુ વધારવા માંગો છો? ભારતીયો માટે સોનું હંમેશાં એક સુરક્ષિત રોકાણ માનવામાં આવ્યું છે.
નિફ્ટી 23,576.15ના સ્તરે ખુલ્યા બાદ શરૂઆતમાં 23,592.85ની ડે હાઈ બનાવી હતી, પરંતુ ત્યારબાદ વેચવાલી વધતા ઇન્ડેક્સ 23,152ની આસપાસ પહોંચી ગયો હતો.
જો તમે તમારા પૈસા એવી જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય જ્યાં શેરબજારનું જોખમ ન હોય તો પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) એક સારો વિકલ્પ હોઈ શકે છે. તે સરકારની નાની બચત યોજનાનો એક ભાગ છે.
Gold-Silver Price: દરરોજ મોંઘવારી એટલી વધી રહી છે કે તહેવારોની ખરીદી પણ મુશ્કેલ બની ગઈ છે. આ દરમિયાન, લગ્નની મોસમ નજીક આવી રહી છે, અને દરેકની નજર સોના અને ચાંદીના ભાવ પર ટકેલી છે.
સોના-ચાંદીની ચમક આજે 15 સપ્ટેમ્બરના રોજ ફીકી પડી છે. જાણો તેની પાછળના કારણો શું છે અને દેશના મહત્વના શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનું કયા ભાવે વેચાઈ રહ્યું છે.
મેષ અને મીન સહિત કેટલીક રાશિઓને અટકેલા લેણાં મળવાથી આર્થિક રાહત મળી શકે છે, જ્યારે વૃષભ, મકર અને ધન રાશિ માટે રોકાણ તથા સંપત્તિ સંબંધિત લાભના સંકેતો છે.
આજનો દિવસ અનેક રાશિઓ માટે આર્થિક રીતે લાભદાયક રહી શકે છે. અટકેલા નાણાં પરત મળવાથી રાહત મળશે, જૂના રોકાણમાંથી નફો થવાની શક્યતા છે અને વેપારમાં નવી તકો પણ મળી શકે છે.
શેરબજારમાં દરેક રોકાણકાર એક એવા મલ્ટિબેગર સ્ટોકની શોધમાં હોય છે, જે રાતોરાત કિસ્મત બદલી નાખે. જો કે, ઘણીવાર એવો સ્ટોક આપણી નજર સામે જ હોય છે પણ આપણે તેને ઓળખી શકતા નથી.