મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

દેવભૂમિ દ્વારકા — ગુજરાત

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. ભાડથર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)એ શાનદાર જીત મેળવી છે.

ABP અસ્મિતા