મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

ઘરે બનાવેલા ભોજન અને દરરોજ યોગ, 41 વર્ષની ઉંમરે પણ ચમકી નયનતારાનું ફિટનેસ સિક્રેટ જાણો

મનોરંજન ન્યૂઝ | લેડી સુપરસ્ટાર નયનતારા આ વખતે કન્નડ સુપરસ્ટાર યશ સાથે મોટા પડદા પર પાછી ફરી છે. અભિનેત્રી ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત ગેંગસ્ટર ડ્રામા 'ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ'માં 'ગંગા'…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

‘પહેલા તો બાપ જ આવશે!’ બોક્સ ઓફિસ પર ઈતિહાસની સૌથી મોટી ટક્કર, ‘એવેન્જર્સ’ અને ‘ડ્યુન 3’ સામે લડશે SRK ની ‘King’

ડિસેમ્બર 2026માં બોક્સ ઓફિસ પર ઈતિહાસની સૌથી મોટી ટક્કર જોવા મળવાની છે, જ્યાં શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' અને હોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એવેન્જર્સ: ડૂમ્સડે' સામસામે આવી રહી છે.

TV9 ગુજરાતી

Breaking News: અંબાણીના ઘરે દિશા પાટનીએ તો હદ વટાવી, ગણેશ પૂજામાં લાલ ઘાઘરા સાથે બોલ્ડ બ્લાઉઝ જોઈ નેટિઝન્સ લાલઘૂમ

મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરે આયોજિત ગણપતિ પૂજામાં બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટની લાલ ટ્રેડિશનલ આઉટફિટમાં પહોંચી હતી. જોકે, તેના ડીપ નેક બ્લાઉઝને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેને ધાર્મિક પ્રસંગ માટે અયોગ્…

TV9 ગુજરાતી

Breaking News: Maatrubhumi ને CBFC તરફથી ન મળી રાહત, સલમાન ખાનની બિગ બજેટ ‘વોર ડ્રામા’ અટકાઈ

દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે સલમાન ખાનની બિગ બજેટ વોર ડ્રામા ફિલ્મ 'Maatrubhumi' ની રિલીઝ પર સેન્સર બોર્ડ (CBFC) દ્વારા હજુ પણ બ્રેક લાગેલી છે.

TV9 ગુજરાતી

100 કરોડના બજેટથી લઈને કાસ્ટિંગ સુધી, પૃથ્વીરાજે બોલીવુડ અને મલયાલમ ફિલ્મો વચ્ચે કરી તુલના

મનોરંજન ન્યૂઝ | પૃથ્વીરાજ સુકુમારને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી બોલિવૂડ શું શીખી શકે છે તેના પર ભાર મૂક્યો છે, તેની અનૌપચારિકતા અને ડાયરેક્ટનેસને તેની સૌથી મોટી શક્તિ ગણાવી છે, ભલે તેની ફિલ્મોમાં ન…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

'મારે ખરેખર ફોન ખેંચી લેવા પડે છે' તૈમૂર અને જેહ માટે ડિવાઇસ નિયમ પર કરીના કપૂર શું કહે છે?

મનોરંજન ન્યૂઝ | અભિનેતા દંપતી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ઘણીવાર તેમના પુત્રો, તૈમૂર અને જેહ ના માતાપિતા તરીકે ભજવતા વિવિધ ભૂમિકાઓ વિશે વાત કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : આ અઠવાડિયે OTT પર ક્રાઇમ, રોમાંસ, થ્રિલર અને એક્શનનો ડોઝ જોવા મળશે, જોઈ લો લિસ્ટ

OTT Releases : 20 સપ્ટેમ્બર સુધી ઓટીટી પ્લેટફોર્મ (નેટફ્લિક્સ, જિયોહોટસ્ટાર, પ્રાઈમ વીડિયો. સોનીલિવ અને જી5) પર કેટલીક નવી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે.

TV9 ગુજરાતી

સલમાન ખાનથી કેટરિના કૈફ, રણબીર કપૂર સહિત આ સેલિબ્રિટીઝ અંબાણી પરિવારના ઘરે પહોંચ્યા, લીધા બાપ્પાના આશીર્વાદ, જુઓ ફોટોઝ અને વિડિયોઝ

મનોરંજન ન્યૂઝ | સોમવારે અંબાણી પરિવારના મુંબઈ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ગણેશ ચતુર્થીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બોલિવૂડના કેટલાક મોટા નામો ઉત્સવના આઉટફિટમાં પહોંચ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

VIDEO: અંબાણી પરિવારની નાની વહુ રાધિકાએ ગણપતિ આગમનમાં કર્યો જબરદસ્ત ડાન્સ, હવે વીડિયો આવ્યો સામે

ANI સમાચાર એજન્સી અનુસાર, રાધિકાએ આ ખાસ પ્રદર્શન માટે ગુલાબી અને લાલ રંગના સુંદર પરંપરાગત 'લહેંગા-સાડી'ના પોશાકની પસંદગી કરી હતી.

TV9 ગુજરાતી

Breaking News : સામંથા રૂથ પ્રભુએ પરંપરાગત બેબી શાવરની ઉજવણી કરી, જુઓ Video

Samanatha Ruth Prabhu : સામંથા રુથ પ્રભુ ટુંક સમયમાં માતા બનવાની છે. અભિનેત્રીએ ખુદ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે સામંથા રુથ પ્રભુનો ટ્રેડિશનલ અંદાજમાં બેબી શાવરના વીડિયો અને ફોટો સામે આવ્યા છે.

TV9 ગુજરાતી

પંચાયતના જમાઈની બિગ બોસમાં થઈ એન્ટ્રી, પરિવાર જુઓ

વેબ સિરીઝ 'પંચાયત'માં પોતાના ખાસ અભિનયથી પોતાનું નામ બનાવનાર અભિનેતા આસિફ ખાને બિગ બોસમાં એન્ટ્રી કરી છે. હિન્દી મનોરંજન ઉદ્યોગમાં ફિલ્મો, વેબ સિરીઝ અને થિયેટરમાં કામ કરી ચૂકયો છે.

TV9 ગુજરાતી

કૃતિ સેનન ફિટનેસ સિક્રેટ, શું તમે જાણો છો કે અભિનેત્રી રૂટિનમાં પ્રોટીન ઉપરાંત બીજું શું લે છે?

જીવનશૈલી | 'કોકટેલ 2' ના પડદા પર કૃતિ સેનનની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ક્યારેક તેનો ગ્લેમરસ લુક, ક્યારેક તેનો ફિટનેસ રૂટિન આ બોલિવૂડ અભિનેત્રી વારંવાર ધ્યાનના કેન્દ્રમાં રહે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી