મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

72 નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2026। ગુજરાતમાં યોજાશે પહેલી વાર ફિલ્મ એવોર્ડ્સ સેરેમની, કયા અને ક્યારે લાઈવ જોવો?

મનોરંજન ન્યૂઝ | National Film Awards 2026। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2026 નું આયોજન 22 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ગુજરાતના કેવડિયા સ્થિત એકતા નગર ખાતે કરવામાં આવી રહ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

72nd National Film Awards : 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો? TV9ના સંજીવ શ્રીવાસ્તવને પણ સન્માન મળશે

72nd National Film Awards: ભારતીય સિનેમામાં સર્વોચ્ચ સન્માન 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ ગુજરાતના કેવડિયામાં યોજાઈ રહ્યા છે. આ સમારોહ 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે શરૂ થશે.

TV9 ગુજરાતી

100 કરોડના બજેટથી લઈને કાસ્ટિંગ સુધી, પૃથ્વીરાજે મલયાલમ ફિલ્મોની બોલીવુડ સાથે તુલના કરી

મનોરંજન ન્યૂઝ | પૃથ્વીરાજ સુકુમારને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી બોલિવૂડ શું શીખી શકે છે તેના પર ભાર મૂક્યો છે, તેની અનૌપચારિકતા અને ડાયરેક્ટનેસને તેની સૌથી મોટી શક્તિ ગણાવી છે, ભલે તેની ફિલ્મોમાં ન…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : 72 વર્ષમાં પહેલી વાર કરાયુ ગુજરાતમાં નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન, ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને મળશે એવોર્ડ

National Film Awards 2026 : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર 72મો નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન કરાયું છે.72માં નેશનલ ફિલ્મ અવોર્ડ્સમાં ફિલ્મ 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને સ…

TV9 ગુજરાતી

ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા

બોલીવુડ ફિલ્મ 'હનુમાન અંશ'ની બોક્સ ઓફિસ પરની સુનામી અટકવાના કોઈ સંકેત નથી. ફિલ્મ 'હનુમાન અંશ'રિલીઝ થયા પછી નહીં પરંતુ ત્રીજા સપ્તાહથી શાનદાર કમાણી કરી રહી છે. ₹1.

ABP અસ્મિતા

Breaking News: રિલીઝ પહેલાં જ વિવાદમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ, સિંગરે લગાવ્યો ગીત ચોરીનો ‘ગંભીર આરોપ’

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ ‘The Vvan’ વિવાદમાં ફસાઈ ગઈ છે. સિંગર સરગમ વૈશે ફિલ્મના મેકર્સ પર તેમનું ગીત ‘ઐગિરી નંદિની’ પરવાનગી વગર ઉપયોગ કરવાનો અને ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવ…

TV9 ગુજરાતી

મેઘના ગુલઝારે એક્સપ્રેસોમાં ઇરફાન ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો

મનોરંજન ન્યૂઝ | કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનની આગામી ફિલ્મ "દાયરા" નું દિગ્દર્શન કરી રહેલી દિગ્દર્શિકા મેઘના ગુલઝાર, રાઝી, સામ બહાદુર અને તલવાર જેવી ફિલ્મો માટે જાણીતી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી