મનોરંજનના સમાચાર
ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.
Breaking News : બોલિવુડના બેડ બોય સલમાન ખાનનો વિવાદો સાથે જુનો સંબંધ, લાગી ચૂક્યા છે અનેક આરોપ
Salman Khan Controversies : સલમાન ખાનનો વિવાદો સાથે ખુબ જુનો સંબંધ છે. પછી તે બોલિવુડ અભિનેત્રી સાથે હોય કે, પછી ફિલ્મના શૂટિંગ દરમિયાન કરેલા કાંડ પર હોય.
Breaking News : એક્ટિંગ પર ટ્રોલ કરનારને સલમાન ખાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું ટિકિટ ખરીદી છે અમને ખરીદ્યા નથી
સુપરસ્ટાર સલમાન ખાને બિગ બોસ 20 (Bigg Boss 20)ના વીકએન્ડ કા વાર દરમિયાન જે કર્યું હતુ. તેની હવે ચર્ચાઓ આખા દેશમાં થઈ રહી છે.
આજે જેન જીને 'આશિકી' ફિલ્મ બતાવીયે તો કેવી લાગે? 36 વર્ષ પછી બદલાતા સમયની સ્ટોરી
મનોરંજન ન્યૂઝ | મહેશ ભટ્ટની 'આશિકી' 1990 માં રિલીઝ થઈ હતી. પ્રેમ, સંગીત અને ભાવનાના મિશ્રણથી બનેલી આ ફિલ્મે રાહુલ રોય અને અનુ અગ્રવાલનું ભાગ્ય રાતોરાત બદલી નાખ્યું. બંને સ્ટાર બની ગયા.
'મારી વિરુદ્ધ ટ્રોલિંગ કોણ કરાવે છે તે હું જાણું છું', સલમાન ખાને અભિનેત્રીઓને પાપારાઝી માટે આપી સલાહ, કહ્યું- જોરદાર તમાચો મારો…
સલમાન ખાને તાજેતરમાં 'બિગ બોસ'ના 'વીકેન્ડ કા વાર' એપિસોડ દરમિયાન સોશિયલ મીડિયા પર ટ્રોલિંગને પ્રોત્સાહન આપનારાઓની બોલતી બંધ કરી દીધી હતી.
Breaking News : Bigg Boss 20 સલમાન ખાનની બગડતી તબિયત પાછળ શું છે રાઝ, ભાઈજાને હેલ્થ અપડેટ આપી
Bigg Boss 20ના પ્રોમોએ ચાહકોને ઝટકો આપ્યો છે. બધા લોકો સલમાન ખાનના સ્વાસ્થને લઈ ચિંતિત જોવા મળ્યા હતા. આ દરમિયાન સલમાન ખાન દર્દમાં ઝઝુમતા જોવા મળ્યા હતા પરંતુ હવે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હેલ્…
રોડિઝ અને MTV સ્પ્લિટ્સવિલાનો વિજેતા Big Boss 20ના સ્પર્ધક ગુલ્લુનો પરિવાર જુઓ
ગુલ્લુ હરિયાણાનો રહેવાસી છે. તેનું સાચું નામ કુશલ તંવર છે. 'Splitsvilla X6' વિજેતા કુશલ તંવર હવે 'Big Boss 20' માં પ્રવેશી ચૂક્યો છે.ચાહકો તેને બિગ બોસ 20ના વિજેતા તરીકે જોઈ રહ્યા છે.
Breaking News: ‘દુઆ’ પછી દીપિકા-રણવીરના ઘરે વધુ એક નાના મહેમાનનું આગમન, બોલિવૂડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છાઓ
બોલિવૂડની લોકપ્રિય જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ફરી એકવાર ખુશીઓ છવાઈ ગઈ છે. દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને જાણ કરી છે કે, તેમના ઘરે નાની દીકરીનો જન્મ થયો છે.
Madhuri Dixit : આનાથી સુંદર શું હોઈ શકે? ‘ધડક ધડક ગર્લ’ સાડીમાં દેખાઈ સુંદર, જુઓ Photos
માધુરી દીક્ષિતે ગણેશોત્સવની ઉજવણી કરતા સાડીમાં તેના સુંદર ફોટા શેર કર્યા છે. 'ધડક ધડક ગર્લ'નો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જ્યાં ચાહકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.