અક્ષય, અજય અને Golmaal ગેંગ આ દિવસે સિનેમાઘરોમાં આવશે, રિલીઝ ડેટ પરથી ઊંચકાયો પડદો
રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ કૉમેડી ફ્રેન્ચાઇઝી 'Golmaal 5' ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ વખતે અજય દેવગનની સાથે અક્ષય કુમારની ધમાકેદાર એન્ટ્રી અને જૂની સ્ટાર કાસ્ટની વાપસીએ ફેન્સનો ઉત્સાહ બમણો…