સરહદ પાર બોલિવૂડનો જાદુ! પાકિસ્તાનીઓ પણ થયા ભારતીય ફિલ્મોના દિવાના, ટ્રેન્ડિંગ લિસ્ટમાં આ મૂવી નંબર 1 પર
સરહદ પાર પણ ભારતીય સિનેમાનો જાદુ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની નેટફ્લિક્સ પર ટોપ 10 ફિલ્મમાં માત્ર ને માત્ર બોલિવૂડ ફિલ્મોનું જ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.