મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

18 સપ્ટેમ્બર 2026, શુક્રવાર

રમતગમત

200 થી વધુ સ્ટ્રાઈક રેટ, રાજકોટમાં રાહુલ દ્રવિડના દિકરાએ ઓસ્ટ્રેલિયા સામે તહેલકો મચાવ્યો

ક્રિકેટમાં દ્રવિડ નામ સાંભળતા જ રાહુલ દ્રવિડની સંયમિત બેટિંગ યાદ આવી જાય છે પરંતુ તેમના દિકરા અન્વય દ્રવિડે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે બેટથી એક અલગ અંદાજ બતાવ્યો હતો.

ABP અસ્મિતા · રાજકોટ

ગુજરાત

Gold Silver Prices Today: સોના-ચાંદીમાં શાનદાર તેજી, સિલ્વરમાં બે દિવસમાં 6% ઉછાળો

Gold Silver Prices Today: સોના અને ચાંદીના ભાવ સતત બીજા દિવસે વધ્યા છે. સોનાના ભાવ એક અઠવાડિયાના હાઈ લેવલ પર પહોંચ્યા. આ મુખ્યત્વે ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈને કારણે થયું.

ABP અસ્મિતા

ગુજરાત

સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો ડાયેટમાં આ ફુડ્સ સામેલ કરો, ફાયદો થશે

Anxiety Relief Made Easy : આજના ભાગદોડ ભર્યા જીવનમાં સ્ટ્રેસ અને તણાવ સામાન્ય સમસ્યાઓ બની ગયા છે. દવાઓ કે ઘણા ઉપાયોને બદલે કેટલાક ઘરે બનાવેલા ખોરાક ખાઇને તાત્કાલિક રાહત મેળવી શકો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાત

Maruti Dzire CNG માં AMT ની એન્ટ્રી થઈ, માઈલેજ પણ 36.47 km/kg, જાણો કારની કિંમત

Maruti dzire cng amt: CNG કાર ચલાવનારા પાસે હવે Dzire ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ છે. મારુતિ સુઝુકીએ 5-સ્પીડ AGS (AMT) ગિયરબોક્સ સાથે Dzire CNG લોન્ચ કરી છે.

ABP અસ્મિતા

ગુજરાત

બજારમાંથી ખરીદવાની જરૂર નથી, ઘરે જ કુંડામાં ઉગાડો પૌષ્ટિક બ્રોકોલી, જાણો વાવવાની આસાન રીત

જો તમને છોડ ઉગાડવાનો શોખ હોય અને તમે તમારા ધાબા કે બાલ્કનીમાં ફૂલોથી લઈને શાકભાજી સુધીની વિવિધ વનસ્પતિઓ ઉગાડવાનું પસંદ કરતા હોવ તો આ લેખ તમારા માટે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રમતગમત

Breaking News: અજિત અગરકરે પોતે 15 દિવસ પહેલા જ પદ છોડ્યું, જાણો BCCI બોસે નવા મુખ્ય પસંદગીકાર વિશે શું કહ્યું?

શુક્રવારે મુંબઈમાં BCCIની વાર્ષિક બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્ય પસંદગીકારનો મુદ્દો એજન્ડાનો ભાગ નહોતો, પરંતુ બેઠક પછી, મોટાભાગના પ્રશ્નો આ અંગે પૂછવામાં આવ્યા હતા.

TV9 ગુજરાતી