Gold Silver Prices Today: સોના-ચાંદીમાં શાનદાર તેજી, સિલ્વરમાં બે દિવસમાં 6% ઉછાળો
Gold Silver Prices Today: સોના અને ચાંદીના ભાવ સતત બીજા દિવસે વધ્યા છે. સોનાના ભાવ એક અઠવાડિયાના હાઈ લેવલ પર પહોંચ્યા. આ મુખ્યત્વે ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈને કારણે થયું.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.