મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

14 ઓક્ટોબર 2026, બુધવાર

રમતગમત

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

IND vs WI 4th T20I highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 શ્રેણી હવે એક રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે.

ABP અસ્મિતા

ગુજરાત

જિયો પ્લેટફોર્મ્સનો IPO આ તારીખે ખુલશે, પ્રાઇઝ બેન્ડની જાહેરાત

Jio IPO : જિયોના આઈપીઓની લોકો રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક સારા સમાચાર આપ્યા છે. જિયો પ્લેટફોર્મ્સનો આઈપીઓ 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાષ્ટ્રીય

Ind vs WI 4th T20I : ચોથી ટી20માં વેસ્ટ ઇન્ડીઝનો 24 રને વિજય, શ્રેણી 2-2થી સરભર

India vs West Indies 4th T20I Score : શાઇ હોપની અણનમ સદી બાદ કિમો પૌલની ચુસ્ત બોલિંગ (5 વિકેટ)ની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની ચોથી ટી20માં 24 રને વિજય મેળવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાત

બાથરૂમની દિવાલો પર જામી ગઈ છે લીલ કે ફૂગ? આ 4 સરળ ઘરેલુ નુસખાથી ચમકાવો ટાઈલ્સ

બાથરૂમમાં ભેજ અને હવા-ઉજાસના અભાવને કારણે ઘણીવાર ફૂગ જામી જાય છે. ફૂગને કારણે દીવાલો અને ટાઇલ્સ પર કાળા ડાઘ પડી જાય છે. આ માત્ર દેખાવમાં જ ખરાબ નથી લાગતું પરંતુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોઈ શકે છે,…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વેપાર

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Rajkot gold robbery: નવરાત્રિના પવિત્ર તહેવાર વચ્ચે રાજકોટ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના આજીડેમ વિસ્તારમાં ધોળા દિવસે દિલધડક લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે.

ABP અસ્મિતા · રાજકોટ

જીવનશૈલી

Navratri 2026 Remedies: નવરાત્રીમાં જાસૂદના ફૂલથી કરો આ અચૂક ઉપાય, દૂર થશે મુશ્કેલીઓ અને છલકાઈ જશે તિજોરી

શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું અત્યંત શુભ અને મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે.

TV9 ગુજરાતી

રાષ્ટ્રીય

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

gold price drop today: ભારતીય બુલિયન માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

ABP અસ્મિતા

ગુજરાત

રસોઇ ગેસ સિલિન્ડર આ 5 ટિપ્સની મદદથી વધારે ચાલશે, જાણો આ રીત

LPG Gas Saving Tips : ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વારંવાર વધઘટ થાય છે. આવી સ્થિતિમાં તેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. આ સિવાય ઘણી વખત આપણે અજાણતા વધારે ગેસ વાપરી નાખીએ છીએ.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી