જિયો પ્લેટફોર્મ્સનો IPO આ તારીખે ખુલશે, પ્રાઇઝ બેન્ડની જાહેરાત
Jio IPO : જિયોના આઈપીઓની લોકો રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક સારા સમાચાર આપ્યા છે. જિયો પ્લેટફોર્મ્સનો આઈપીઓ 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.