મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

અદાણી માનહાનિ કેસમાં પત્રકાર રવિ નાયરને ગાંધીનગર કોર્ટે આપ્યા જામીન, શુક્રવારે જેલમાંથી આવી શકે છે બહાર

અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાના એક અઠવાડિયા બાદ ગુરુવારે ગાંધીનગરની અદાલતે પત્રકાર રવિ નાયરના જામીન મંજૂર કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી