ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : જંગલની જમીન પર ખેતી કરતા આદિવાસી ખેડૂતોને બેદખલ કરવા સામે હાઈકોર્ટની રોક
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના વલણ અંગે સવાલો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું કે એક તરફ સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આદિવાસીઓને જમીન ખેડવા દેવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ અહીં તેમને ખેતી કરતા રોકવામાં…
Breaking News : મહેસાણાની નીલકંઠ કોલેજ હોસ્ટેલની મેસમાં ABVPનું સરપ્રાઈઝ ચેકિંગ, હલકી ગુણવત્તાની સામગ્રી ઝડપાઈ, જુઓ Video
મહેસાણા નીલકંઠ કોલેજની હોસ્ટેલના ભોજન સામે સવાલ થઈ રહ્યા છે.ઊંઝાના મક્તપુરમાં ABVPની તપાસમાં હોસ્ટેલની પોલ ખોલી છે.હોસ્ટેલના રસોડામાંથી સડેલા શાકભાજી અને મસાલા મળી આવ્યા છે.
Jamui Encounter: જમુઇ કાંડના મુખ્ય આરોપીનું પોલીસે કર્યુ એન્કાઉન્ટર, દોડાવી દોડાવીને મારી ગોળો
Jamui Encounter: જમુઈ ઘટનાના મુખ્ય આરોપી નંદનનું પોલીસે એન્કાઉન્ટરમાં કરી દીધુ છે. એવું કહેવાય છે કે ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પોલીસે તેને ગોળી મારી દીધી હતી.