ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
જમુઈ છેડતી કેસના મુખ્ય આરોપી નંદન યાદવ પોલીસ એન્કાઉન્ટરમાં થયો ઘાયલ
Jamui molestation case : બિહારના જમુઈમાં એક સગીર વિદ્યાર્થીની સાથે છેડતીના મુખ્ય આરોપી નંદન યાદવનું પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં મોત થયું છે. છેડતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
26 સપ્ટેમ્બરે બુધના તુલામાં ગોચરથી બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
Laxmi narayan yog 2026: જ્યોતિષશાસ્ત્રમાં લક્ષ્મી નારાયણ યોગને ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે. જ્યારે બુધ જ્ઞાનનો કારક અને શુક્ર સંપત્તિનો કારક કોઈ ચોક્કસ રાશિમાં જોડાય છે ત્યારે આ શુભ યોગ રચાય છે.
LPG સબસિડી જોતી હોય તો 1 ઓક્ટોબર પહેલા આધાર સાથે લિંક કરો, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
LPG Gas Subsidy Aadhaar Link Rules: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે LPG સબસિડી સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ઘરેલુ LPG ગેસ ગ્રાહકો માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
Gold Silver Rate On MCX : વાયદા બજાર ખુલતાં જ સોનામાં નરમાઈ! Long Unwinding ના સંકેત વચ્ચે જાણી લો ક્યાં સ્થિર થયો ભાવ
આજે વાયદા બજારમાં સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સવારના સેશનમાં સેલિંગ પ્રેશરને કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેનાથી ઓપન ઇન્ટરેસ્ટ પર પણ અસર પડી છે.