મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : સુરતમાં ગ્રાહકોના Video બાદ તંત્ર એક્શનમાં, D-Mart થી Blinkit સુધી તંત્રનો સપાટો

સુરતમાં ઓનલાઈન ફૂડમાં ભેળસેળનો ખેલ સામે આવ્યો છે. D-Martથી Blinkit સુધી તંત્રનો સપાટો બોલી ગયો છે.ફૂડ ક્વોલિટી પર સવાલો થઈ રહ્યા છે. તો મસમોટો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Success Story: કેરળની પહેલી આદિવાસી મહિલા IAS અધિકારી, UPSC ઈન્ટરવ્યુ માટે પણ પૈસા ન્હોતા, IAS શ્રીધન્યા સુરેશની સફળતાની કહાની

IAS Sreedhanya Suresh UPSC Success Story: કેટલાક સપના સંજોગો સામે નિષ્ફળ જાય છે, પરંતુ કેટલાક પોતાના સપનાઓને પોતાની તાકાતમાં ફેરવે છે. શ્રીધન્યા સુરેશની વાર્તા આવા સંઘર્ષનું ઉદાહરણ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Trending Video: એક વ્યક્તિએ ઉકળતી ચામાં નાંખ્યો iPhone 18 Pro Max, પછી જે થયું લોકો ચોકી ગયા, જુઓ Video

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ iPhone 18 Pro Maxને ઉકળતી ચામાં નાંખી રહ્યો છે. ત્યારબાદ ફોનને ઉકળતી ચામાંથી બહાર કાઢે છે.

TV9 ગુજરાતી