મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Gujarat rain: રાજ્યમાં 4 વાગ્યા સુધી 23 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન નાઉકાસ્ટ

Gujarat rain Alert: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

ABP અસ્મિતા

નવરાત્રી ગરબા 5 ટ્રેન્ડિંગ ચણિયા ચોળી ડિઝાઇન, સૌથી આકર્ષક અને સ્ટાઇલિશ લુક આપશે

Navratri Outfit Ideas : નવરાત્રી પર્વનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે, તે નવ દિવસનો તહેવાર છે. આ ખાસ અવસર પર માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Today news : મમતા બેનર્જીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી, પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હને ફ્રીઝ કરવાના નિર્ણયને પડકારતી અરજી

Today news : સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના તેમના પક્ષના નામ અને ચૂંટણી પ્રતીકને ફ્રીઝ કરવાના નિર્ણયને પડકારતી મમતા બેનર્જીની અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવા સંમતિ આપી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જો કરચલીઓ અને ઢીલી ત્વચાથી તમે પરેશાન છો? તો ઘરે બનાવો આ સરળ કુદરતી ફેસ પેક

natural face pack recipe: તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે કે તરત જ લોકો મોંઘા એન્ટી એજિંગ ઉત્પાદનો શોધવાનું શરૂ કરે છે. જો કે, કરચલીઓ વૃદ્ધત્વનો એક સામાન્ય ભાગ છે. તેને સંપૂર્ણપણે અટકાવવી અશક્ય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ફરિયાદ નોંધાયા છતાં મનપાની સભામાં હાજર હતો મોરબી દુષ્કર્મનો આરોપી, જુઓ Video

મોરબીમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર શૈલેષ માકસાણા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયાના 11 દિવસ પછી પણ તે ફરાર છે. પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાથી તેના જીવને જોખમ હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે…

TV9 ગુજરાતી