રાજમા કે છોલે ચણા, શેમાં વધારે પ્રોટીન હોય છે? હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણો સાચો જવાબ
Rajma vs Chole Protein Content : જો તમે શાકાહારી છો અને તમારા આહારમાં પ્રોટીનની માત્રા વધારવા માંગો છો, તો તમારા મનમાં આ પ્રશ્ન ક્યારેક ક્યારેક આવ્યો હશે કે રાજમા અને ચણા શેમા વધારે પ્રોટીન હોય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી