ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
જમ્મુ-કાશ્મીર: શોપિયામાં IED મળી આવ્યું, આતંકવાદીની શોધમાં ઉધમપુર સહિત પાંચ જિલ્લાઓમાં સેના એલર્ટ પર
રવિવારે સાંજે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં રસ્તાની બાજુમાં IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) મળી આવતા વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી