Breaking News : ભાવનગરના મહુવામાં અનરાધાર વરસાદ, રસ્તાઓ પાણીથી તરબોળ, ખેડૂતોમાં આનંદની લાગણી
ભાવનગરના મહુવામાં એક કલાકમાં બે ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ટાઉન વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ગાર્ડન રોડ, શાકમાર્કેટ અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી જોવા મળ્યા હ…
TV9 ગુજરાતી