મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ

Rain in Junagadh city : જૂનાગઢમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.

ABP અસ્મિતા

દરરોજ એક ચપટી હળદર ખાવાના અદભુત ફાયદા, બ્લડ શુગરથી લઈને સાંધાના દુખાવામાં મળશે રાહત

હળદર માત્ર રસોઈનો સ્વાદ અને રંગ નથી વધારતી, પરંતુ તે એક ઉત્તમ ઔષધિ પણ છે. દરરોજ ચપટી હળદરનું સેવન કરવાથી શરીરને અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Viral Video: Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા, ધોળા દિવસે સાવજના આંટાફેરાનો વીડિયો વાયરલ

ગીર સોમનાથના તાલાળાના રમરેચી ગામ નજીક મધુવન રિસોર્ટમાં સિંહની એન્ટ્રી થઈ છે. ધોળા દિવસે ડાલામથ્થો રિસોર્ટ નજીક લટાર લગાવતો જોવા મળ્યો. સિંહના આટાંફેરાના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે.

TV9 ગુજરાતી