ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
મેથીના પાણીને ઉકાળીને પીવું કે પલાળી? કયું છે વધારે બેસ્ટ એક્સપર્ટ પાસેથી જાણો
Health News : આપણા રસોડામાં ઘણા એવા મસાલા અને વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછા નથી. રસોડામાં એક એવો ખજાનો છુપાયેલો છે, જેનું યોગ્ય સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી