મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Viral Video : લકવાગ્રસ્ત હોવાનો ઢોંગ કરી ભીખ માંગતો હતો ભીખારી, લોકોને પડી ગઈ ખબર અને પછી જે થયું

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તાની બાજુમાં બેઠેલો દેખાય છે, જે ભીખ માંગતી વખતે પોતાને લાચાર અને લકવાગ્રસ્ત તરીકે રજૂ કરે છે.

TV9 ગુજરાતી

અભિષેક શર્માએ 35 બોલમાં સદી ફટકારી; સૂર્યકુમાર યાદવના રેકોર્ડની કરી બરાબરી, જાણો T20I માં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

અભિષેક શર્માએ પોતાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ચોથી સદી ફટકારી છે. વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની T20 મેચ દરમિયાન તેણે માત્ર 35 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માની ઝંઝાવાતી ઇનિંગ્સ, 30 બોલમાં 100 રન બનાવ્યા, ટીમ ઈન્ડિયાએ 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

IND vs NZ 3rd T20I : ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી20 મેચમાં વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ આક્રમક ઇનિંગ્સ રમીને ઘણા રેકોર્ડ નોંધાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી